You are here
Home > Breaking News (Page 2)

અપહરણ કરનાર ગુન્હેગાર ને પકડી પાડતી દાઠા પોલીસ

livecrimenews@gmail.com

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબ તથા મહુવા ડિવિઝન નાયબ પોલસ અધીક્ષક શ્રી ડી. ડી. ચૌધરી સાહેબના માર્ગદર્શન મુજબ દાઠા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. એન.એ.ગોહિલ તથા સ્ટાફનાં માણસો પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન *પો. કોન્સ.જયરાજસિંહ ચુડાસમા. તથા ભરતસિંહ ડોડીયાને સંયુક્ત રીતે મળેલ બાતમી આધારે, દાઠા પો. સ્ટે.ના

છેતરપીંડી-વિશ્વાસઘાત કરી રૂ.૭૫ લાખનાં હિરા લઇ જવાનાં ગુન્હામાં છેલ્લાં છ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

livecrimenews@gmail.com

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.   જે સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *_હેડ કોન્સ. કલ્યાણસિંહ જાડેજા તથા પો.કો. ચિંતનભાઇ

ઇદીંરાનગર, દે.પુ.વાસ જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ 

livecrimenews@gmail.com

ભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ધરેલ ઝુંબેશના ભાગરૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ટી.કે.સોલંકી તથા પો.કોન્સ. રાજદિપસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે ઇદીંરાનગર, દે.પુ.વાસ જાહેર જગ્યામાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો

દેવીપુજક સ્મશાનમાં આવાસ યોજનાનું કામ શરૂ થતા રોષ

કેશોદમાં દેવીપુજક સ્મશાનમાં આવાસ યોજનાનું કામ શરૂ થતા રોષ ત્રણ દિવસથી દિવસ રાત ઉપવાસ ઉપર ઊતર્યા કેશોદના જુનાગઢ રોડ નજીક આવેલ માધવમીલ અને રાધેક્રિષ્ના ગૌશાળા નજીક આવેલ દેવી પુજકના વર્ષો જુના સમાધી સ્થાન સ્મશાનમાં સરકારશ્રીની આવાસ યોજનાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે જેની જાણ દેવી પુજક સમાજને થતા સ્થાનીક આગેવાનોને રજુઆત કરવામાં

કેશોદમાં  હિન્દુ મુસ્લિમ એકતા સાથે મહોરમની ઉજવણી કરવામાં આવી

કેશોદમાં  હિન્દુ મુસ્લિમ એકતા સાથે મહોરમની ઉજવણી કરવામાં આવી  અલગ અલગ છબીલોમાં રોશની કરી અલગ પ્રકારનો માહોલ ઉભો કરી ન્યાઝનુ આયોજન કરવામાં આવેલ         ઈસ્લામ ધમૅના નવા વષૅ ની શરૂઆત મહોરૅમ માસથી થતી હોય જેમાં  ઈમામ હૂશૈનની કાફલાના ૭૨ શભ્યો સાથેની શહીદીને મૂસ્લિમ સમાજ દ્વારા યાદ કરી ગમ મનાવવામા

કેશોદના બાલ ભવનમાં આઠ વર્ષથી સાર્વજનિક ગણપતી ઉત્સવની ઉજવણી કરવામા આવેછે

કેશોદના બાલ ભવનમાં આઠ વર્ષથી સાર્વજનિક ગણપતી ઉત્સવની ઉજવણી કરવામા આવેછે અગીયાર દિવસ વિદ્યાર્થીઓની દરરોજ વિવિધ સ્પર્ધાઓ યોજી પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવેછે  કેશોદના બાલ ભવનમાં આઠ વર્ષથી સાર્વજનિક ગણપતી ઉત્સવની અગીયાર દિવસ ઉજવણી કરવામાં આવી આવેછે જેમાં દરરોજ પુજા અર્ચના આરતી સહીત આયોજન કરવામા આવે છે તેમજ બાળકોને પ્રોત્સાહન મળે તે માટે

વાંકાનેરના ગારીડા ગામે ૧૦૦ થી વધુ ઝાડા ઉલ્ટીના કેસ નોંધાયા

વાંકાનેરના ગારીડા ગામે ૧૦૦ થી વધુ ઝાડા ઉલ્ટીના કેસ નોંધાયા વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલા વાંકાનેર તાલુકાના ગારીડા ગામ ખાતે ૧૦૦ થી વધુ ઝાડા ઉલ્ટીના કેસ નોંધાયા છે આ ઘટનાની જાણ થતા મેસરિયા પીએચસીમાંથી ડોક્ટરની ટીમ દોડી આવી હતી. ગામના એક યુવાને જણાવ્યા મુજબ છેલ્લા એક અઠવાડિયાથી ગામમાં પાણી નોહતું

ભાવનગર આતાભાઇ ચોક ગોલ્ડન આર્ક કોમ્પલેક્ષમા ચાલતો હુક્કાબાર પકડી પાડતી નીલમબાગ પોલીસ.

livecrimenews@gmail.com

ભાવનગર જીલ્લા પો.અધિ સા માલ સાહેબ તથા ના.પો.અધિ સા એમ.એચ.ઠાકર સાએ શહેર વિસ્તારમા ગેર કાયદેસર ચાલતી પ્રવ્રુતીઓ ઉપર સખત કાર્યવાહી કરવા સુચના કરેલ હોય અને તેઓ સા. ના માર્ગદર્શન મુજબ તેમજ નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જે.જે.રબારી સાહેબ ની સુચનાથી ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ આર.જે.રહેવર સાહેબ તથા ડી સ્ટાફના

ભાવનગર જવેલર્સ સર્કલ પાસેથી દેશી દારૂ લીટર ૨૦૦ ની હેરફેર કરતા એક ઇસમને પકડી પાડતી નીલમબાગ પોલીસ

livecrimenews@gmail.com

ભાવનગર જીલ્લા પો.અધિ સા માલ સાહેબ તથા ના.પો.અધિ સા એમ.એચ.ઠાકર સાએ શહેર વિસ્તારમા ગેર કાયદેસર ચાલતી દારૂની પ્રવ્રુતીઓ ઉપર સખત કાર્યવાહી કરવા સુચના કરેલ હોય અને તેઓ સા. ના માર્ગદર્શન મુજબ તેમજ નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જે.જે.રબારી સાહેબ ની સુચનાથી ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો પોસ્ટે વીસ્તારમા

ઇગ્લીંશ દારૂ સ્કોચ તથા વ્હીસ્કીની બોટલો નંગ.૨૭ /- તથા બીયરના ટીન નંગ ૧૨ /- સાથે એક ઇસમને ઝડપી પાડી કુલ.કિંમત.રૂ.૨૫,૩૯૫ /- નો મુદ્દામાલ કબ્જે કરતી વરતેજ પોલીસ

livecrimenews@gmail.com

ભાવનર જીલ્લાનાં મ્હે.પો.અધિક્ષક.શ્રી.પી.એલ.માલ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી.ઠાકર.સા.ની સુચના અને માર્ગદર્શન મુજબ વરતેજ પોલીસ સ્ટેશનનાં PSI.આઇ.ડી.જાડેજા.સા.તથા વરતેજ પોલીસ સ્ટેશનનાં સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો.કોન્સ.દેવેન્દ્રસિંહ નિરૂભા જાડેજા તથા વિશુભા વાધેલા ના ઓ ને મળેલ સંયુકત બાતમી આધારે વરતેજ ધોલેરા રોડ નારી ગામ બજરંગદાસબાપાની મઢુલી પાસે હાઇવે રોડ ઉપર

Top