You are here
Home > Breaking News > નર્મદા ડેમની જળ સપાટી 105મીટર થી વધી ને 106. 20મીટર થતા ડેમની સપાટી વધી 

નર્મદા ડેમની જળ સપાટી 105મીટર થી વધી ને 106. 20મીટર થતા ડેમની સપાટી વધી 

નર્મદા ડેમની જળ સપાટી 105મીટર થી વધી ને 106. 20મીટર થતા ડેમની સપાટી વધી
રાજપીપળા :
નર્મદા ડેમની જળ સપાટીમા ફરી એકવાર વધારો નોંધાયો છે .હાલ સપાટી  105 મીટર થી વધી ને 106. 20 મીટર થતા ડેમની સપાટીમા ક્રમશઃ થઈ રહેલો વધારો ગુજરાત માટે સારા સમાચાર લઈને આવ્યો છે .હજી વધારાનું પાણી મધ્યપ્રદેશ માંથી છોડવા મા આવનાર છે ત્યારે હવે ગુજરાત ના માથે કોઈ જળ સંકટ રહેશે નહીં .ટ્રિબ્યુનલએવોર્ડ પ્રમાણે બાકીનું પાણી મધ્યપ્રદેશ માંથી છોડવા મા આવનાર છે .
દર વર્ષે નર્મદામાં કુલ 28 મિલિયન એકર ફૂટ પાણી આવે છે જેમાંથી ગુજરાત ને  9મિલિયન એકર ફૂટ પાણી મળે છેં .નર્મદા વિસ્તાર મા નબળા ચોમાસા ને કારણે મધ્યપ્રદેશ માંથી 4.71 મિલિયન એકર ફૂટ જ પાણી મળ્યું હતું .હવે મધ્યપ્રદેશ ના ઈંદિરા સાગર ડેમના વીજમથકોને ચલાવવા મા આવી રહ્યા છે જેનું ડિસ્ચાર્જ થયેલ પાણી નર્મદા મા આવી રહ્યું છે જે નર્મદા ડેમ સુધી આવતા ડેમની સપાટી મા અને પણીની આવકમાં વધારો થઈ રહ્યો છે .અત્રે ઉલ્લેનીય છે આ અગાઉ નર્મદા ડેમની સપાટીમાં ક્રમશઃ ઘટાડો થઈરહ્યો હતો જે હવે પુન સપાટી વધવાલાગી છે
નર્મદા ડેમની જળ સપાટી 105 મીટર હતી તે વધી ને 106.20મીટર  થઈ છે.પણીની આવક 3311 ક્યૂસેક છે .સરદાર સરોવર મા પાણીનો ડેડ સ્ટોરેજ 3164.62મિલિયન ઘન મીટર છે .નર્મદા ડેમ માંથી આઇબિપિટિ મા 3075ક્યૂસેક પાણીલેવામા આવે છે .જેમાંથી 2497ક્યુસેક પાણી નર્મદા કેનાલ મા છોડવા મા આવી રહ્યું છે .મધ્ય પ્રદેશ મા મેઘ રાજાનું નું આગમન થયું છે જેથી હવે નર્મદા ડેમમાં ક્રમશઃ આવક વ્વધશે તેથી ગુજરાત ને માથે થી જળ સંકટ દૂર થઈ જવા પામ્યું છે .
રિપોર્ટ :
દીપક જગતાપ , રાજપીપળા
livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top