You are here
Home > Breaking News > સુરત ની ઉભરતી લેખિકા મીનળ પાંડવ ની કવિતા સોશિયલ મીડિયા મા વાયરલ

સુરત ની ઉભરતી લેખિકા મીનળ પાંડવ ની કવિતા સોશિયલ મીડિયા મા વાયરલ

સુરત ની ઉભરતી લેખિકા મીનળ પાંડવ ની કવિતા સોશિયલ મીડિયા મા વાયરલ થઇ
સુરત ની ઉભરતી લેખિકા મીનળ પાંડવ ની કવિતા સોશિયલ મીડિયા મા વાયરલ થઇ

સુરત ની રહેવાસી મીનલને વર્ષો થી કવિતા લખવાનો શોખ હતો અને પેહલા ઘણી વાર તેને કવિતાઓ લખી પણ હાલ તેને આજના યુગ માં ચાલતા પ્રેમ પ્રકરણ પાર એક કવિતા લખી છે જે સોસીયલ મીડિયા માં વાયરલ થઈ છે અને તેને સારો પ્રતિસાદ મળી  રહ્યો છે અને આગામી દીવસો માં મીનળ પાંડવ ની નવી ઘણી કવિતા ઓ આવી રહી છેએની કવિતા.આજકલ ચર્ચા મા છે .
રિપોર્ટ :
જ્યોતિ જગતાપ રાજપીપળા
livecrimenews@gmail.com
livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top