You are here
Home > India > Gujarat > Bhavnagar > સમસ્ત કોલી સમાજ દ્વારા આજ રોજ તા 8/6/2018ભાવનગર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું

સમસ્ત કોલી સમાજ દ્વારા આજ રોજ તા 8/6/2018ભાવનગર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું

સમસ્ત કોલી સમાજ દ્વારા આજ રોજ તા 8/6/2018ભાવનગર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું


મથાવાડા પ્રા શા ની 13 વર્ષની વિદ્યાર્થીની સાથે શિક્ષક દ્વારા આચરવામાં આવેલ દુશકર્મ ના બનાવમાં મદદગારી કરનાર શિક્ષક નરેશ પાલેવાળ ની આજ દીન સુધી ધડપકડ કરવામાં આવેલ નથી તેના વિરોધમાં મોઢે કાળી રીબીન બાંધી મૌન રેલી કાઢવામાં આવી જશોનાથ સર્કલ થી કલેકટર કચેરી ખાતે બહોળી સંખ્યામાં માં આગેવાનો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા


આગામી દિવસોમાં માં પરિણામ નહી મળે તો સમસ્ત કોલી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવા ની ફરજ પડશે તેવી ચિમકી આપવામાં આવી

અમારી ચેનલને સસ્રાઈબ કરો અને મેળવો દરેક ન્યુઝ

 

પી.ડી ડાભી તળાજા

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top