You are here
Home > India > Gujarat > Bhavnagar > રોજગાર કચેરીના પ્રતિનિધિનો માહે જુલાઈ -૨૦૧૮નો પ્રવાસ કાર્યક્રમ  

રોજગાર કચેરીના પ્રતિનિધિનો માહે જુલાઈ -૨૦૧૮નો પ્રવાસ કાર્યક્રમ  

રોજગાર કચેરીના પ્રતિનિધિનો માહે જુલાઈ -૨૦૧૮નો પ્રવાસ કાર્યક્રમ  

ભાવનગર;મંગળવાર; રોજગાર કચેરી ભાવનગરના પ્રતિનિધિનો માહે જુલાઈ -૨૦૧૮નો પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયેલ છે તદ અનુસાર તેઓ તા. ૦૭ના રોજ પથિકાશ્રમ શિહોર ખાતે, તા. ૧૦ના રોજ સરકારી આરામગ્રુહ ગારીયાધાર ખાતે, તા. ૧૩ના રોજ સરકારી આરામગ્રુહ મહુવા ખાતે,તા. ૧૬ ના રોજ તાલુકા પંચાયત કચેરી જેસર ખાતે,  તા. ૧૯ના રોજ સરકારી આરામગ્રુહ ઉમરાળા ખાતે,તા. ૨૩ના રોજ સરકારી આરામગ્રુહ તળાજા ખાતે, તા. ૨૫ના રોજ સરકારી આરામગ્રુહ વલ્લભીપુર ખાતે, તા. ૩૦ના રોજ પથિકાશ્રમ પાલીતાણા ખાતેના કેમ્પમાં નવી નામ નોંધણી, નોંધણી તાજી કરાવવી તથા અન્ય કામગીરી માટે સંબંધિત કર્મચારી/અધિકારી સવારના ૧૧થી ૧૪ કલાક સુધી તાલુકા મથકે મળી શક્શે તો રોજગાર વાંચ્છુ ઉમેદવારોએ સ્વખર્ચે કેમ્પના સ્થળે પોતાના તમામ અસલ પ્રમાણપત્રો, ઝેરોક્ષ નકલો, પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે સ્વખર્ચે આવવાનું રહેશે. જો કેમ્પની તારીખે જાહેર રજા આવતી હોય તો ત્યાર પછીના કામકાજના ચાલુ દિવસે જે તે સ્થળે સંપર્ક સાધવાનો રહેશે તેમ મદદનીશ રોજગાર નિયામક ભાવનગર દ્વારા જણાવાયુ છે.

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top