You are here
Home > Breaking News > રાજપીપલામાં જૂની એન સી સી કમ્પાઉન્ડમાં રમી રહેલા બાળક પર ફાયરિંગ

રાજપીપલામાં જૂની એન સી સી કમ્પાઉન્ડમાં રમી રહેલા બાળક પર ફાયરિંગ

livecrimenews@gmail.com
રાજપીપલામાં જૂની એન સી સી કમ્પાઉન્ડમાં રમી રહેલા બાળક પર ફાયરિંગ
બાળકને ડાબા હાથની કોણીમાં ઇજા થતાં તેને રાજપીપળા સિવિલ હૉસ્પિટલ મા  ખસેડાયો
રાજપીપલામાં લાલ ટાવર પાસે આવેલ જૂની એન સી સી કમ્પાઉન્ડમાં રમી રહેલા 14વર્ષ ના બાળક પર બાળક પર મોડી સાંજે  ફાયરિંગ થતા ચકચાર મચી જવા પામી હતી .અહીં રમતા બાળકો આમળા ખાવા માટે ભેગા થયા હતા ત્યારે એક બાળક ને આમળા ખાવા ની સજા મા  બંદૂક ની  ગોળી મળી હતી 14 વર્ષીય બાળક પર ફાયરિંગથતા એ બાળકને ડાબા હાથની કોણીમાં ઇજા થતાં તેને રાજપીપળા સિવિલ હૉસ્પિટલ મા  ખસેડાયોહતો . જમા બાળક ના કોણીનાં ભાગે હાડકામાં ગોળી ઘુસી ગઈહતી તેથી તેની હાલત ગંભીર બની જતા તેને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડ્યો હતો .જોકે હુમલા પ્રકરણ મા વપરાયેલ હથિયાર બંદૂકછે  કે એરગન તે એક રહસ્ય બન્યું છે .આ બાબતે ટાઉન પી આઈ આર એન રાઠવા અને પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોંચીજઈ કાયદેસરની કર્યવાહી હાથ ધરી હતી .પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે .
રિપોર્ટ :
જ્યોતી દીપક જગતાપ , રાજપીપળા 
livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top