You are here
Home > Breaking News > જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા svs કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા svs કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ

એમ.કે.ટેકનો સાયન્સ સ્કૂલ તળાજા

 SVS કક્ષાના વિજ્ઞાનમેળા માં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી એમ.કે.ટેકનો સાયન્સ સ્કૂલ:-


તાજેતરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા એસ.વી એસ. કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ ગયું. જેમાં કૃષિ અને સજીવ ખેતી વિભાગ માંથી એમ.કે.ટેકનો સાયન્સ સ્કૂલ તળાજા ની કૃતિ ઔષધીય વનસ્પતિ પ્રથમ સ્થાન પામેલ છે. આ કૃતિ રજુ કારનાર વિદ્યાર્થીઓ (1)ભટ્ટ ધ્રુવ પી. અને (2)બારૈયા પિયુષ એસ. તથા માર્ગદર્શકશ્રી ધર્મેશભાઈ ના પ્રયત્નો અને મહેનત ને બિરદાવતા સમગ્ર શાળા પરિવાર આનંદ અને ગૌરવ ની લાગણી અનુભવે છે.

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top