You are here
Home > Breaking News > જય જનની માં ભવ્ય રીતે સિંહ દિવસ ઉજવાયો

જય જનની માં ભવ્ય રીતે સિંહ દિવસ ઉજવાયો

વિશ્વસિંહ દિવસ…..જય જનની માં ભવ્ય રીતે સિંહ દિવસ ઉજવાયો….

શાળાના સંચાલક શ્રી ભાવેશભાઈ અને આચાર્યશ્રી નીરજભાઇ ભાલિયા દ્દ્વરા ભવ્ય રીતે આયોજિત આ સિંહ દિવસમાં શાળાના 261 બાળકોએ ભાગ લીધો…


સિંહ નાં ઇતિહાસ સાથે ભારતની શાન એવાં સિંહ ની રોચક વાર્તાઓ અને બાબતો બાળકો માટે શેર કરવામાં આવી…


શાળાના માર્ગદર્શકશ્રી Dj koradiya દ્વારા બાળકોને સિંહો માટે સ્વયં નિર્મિત સુંક્તિઓ દૌહરવવામા આવી

તથા કાર્યક્રમના અંતે બાળકો સાથે photo ગ્રાફી કહેવામાં આવી….અને

બાળકોને સિંહ સુરક્ષા ભારત…..ની જ ગરિમાની સુરક્ષા છે….એ માટે સંકલ્પ લેવડાવવામા આવ્યો….


પહેચાન મેરી સિંહ…શાન મેરી સિંહ…! હુ મે શાને હિન્દુસ્તાન….ઐસા મે સીમાસિંહ…!! જય જનની

 

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top