You are here
Home > ABPSS > બોટાદ પ્રેસ મીડિયા કારોબારી નુ બોટાદ જિલ્લા ના પત્રકારો ને નિમંત્રણ

બોટાદ પ્રેસ મીડિયા કારોબારી નુ બોટાદ જિલ્લા ના પત્રકારો ને નિમંત્રણ

બોટાદ પ્રેસ મીડિયા કારોબારી નુ બોટાદ જિલ્લા ના પત્રકારો ને નિમંત્રણ

આગામી રવિવારે તા 5/8/2018ના બપોર ના 3/00કલાકે પ્રેસ મીડિયા અને પ્રિન્ટ મીડિયા..ઈલેક્ટ્રોનિક મીડિયા ના તમામ નાના મોટા ના ભેદ ભૂલી સૌ ને આ કારોબારી મા પાધરવાખાસ આમંત્રણ બોટાદ સરકીટ હાઉસ ખાતે 3/00કલાકે પધારશો

આ મિટીંગ મા સંગઠન ના રાષ્ટ્રીય પ્રમુખ જિગ્નેશ ભાઈ કાલાવાડિયા તેમજ ગુજરાત પ્રમુખ લાભુ ભાઈ કાત્રોડિયા.સલીમ ભાઈ બાવાણી..નાનુ ભાઈ ડાખરા સહિત આગેવાનો ઉપસ્થિત રહી આગામી કાર્યક્રમો.વર્તમાન સ્થિતી અને સરકાર પાસેની પેંડિંગ માગણીઓ અંગે ચર્ચા કરશે..બોટાદ જિલ્લા મા સમાવિષ્ઠ તમામ તાલુકા ના પત્રકાર મિત્રો ને પણ આ મિટીંગ મા પધારવ।આમંત્રણ…!!!

લી :લાભુ ભાઈ ક।ત્રોડિયા.પ્રમુખ એ બી પી એસ એસ (ગુજરાત )અને રાજુભાઈ શાહ (પ્રભારી )બોટાદ.

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top