You are here
Home > Breaking News > નર્મદા પોલીસ દ્વારા જીતનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કર્મીઓ દ્વારા સેલ્ફી સાથે 1000 રોપાઓનું વ્રુક્ષારોપણ

નર્મદા પોલીસ દ્વારા જીતનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કર્મીઓ દ્વારા સેલ્ફી સાથે 1000 રોપાઓનું વ્રુક્ષારોપણ

નર્મદા પોલીસ દ્વારા જીતનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કર્મીઓ દ્વારા સેલ્ફી સાથે 1000 રોપાઓનું વ્રુક્ષારોપણ

રાજપીપળા :

વન મહોત્સવ ૨૦૧૮ ની ઉજવણીનાં ભાગરૂપે મહેન્દ્ર બગડીયા, પોલીસ અધિક્ષક નર્મદા નાઓના માર્ગદર્શન હેઠળપોલીસ હેડ કવાર્ટર જીતનગર ખાતે નર્મદા જીલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે વન મહોત્સવ ૨૦૧૮ ની ઉજવણી કરવામાં આવી જેમા ૧૦૦૦ રોપા જીલ્લાની પોલીસ લાઇન તથા અન્ય પડતર જગ્યામાં લગાડવાનું નક્કી કરવામાં આવેલ અને પોલીસ અધિક્ષક નર્મદા સહિત તમામ અધિકારી તથા કર્મચારીઓએ અલગ – અલગ રોપા રોપી સેલ્ફી સાથે વન મહોત્સવ ૨૦૧૮ ની ઉજવણી કરી તેમજ આ રોપા પોલીસ અધિક્ષકશ્રી નાઓએ શહીદ સ્મારક આજુબાજુમાં વૂક્ષા રોપણ કરી શહીદ જવાનોએ દેશની ધરતીની રક્ષા માટે પોતાના જીવનનું બલીદાન આપેલ છે.

આપણે વધુમાં વધુ વૂક્ષોનું વાવેતર કરી શહીદોને શ્રધ્ધાંજલી રૂપે દેશની ધરતી ઉપર વધુમાં વધુ વૂક્ષો વાવેતર કરી ધરતી માતાને હરીયાળી બનાવીએ તેમજ ભવિષ્યમાં આવનાર પેઢી વધુમાં વધુ વૂક્ષોનું વાવેતર કરે તે માટે તમામ પ્રયત્ન કરવા જોઇએ અને રોપાઓને ટ્રીગાર્ડ લગાવી તેની યોગ્ય સાચવણી થાય તેમજ વધુમાં વધુ ગુજરાત હરીયાળુ બને તે માટે તમામ અધિકારીઓ , કર્મચારીઓને એ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું .livecrimenews@gmail.com

 

રિપોર્ટ :
જ્યોતિ જગતાપ , રાજપીપળા

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top