You are here
Home > Breaking News > કર્ણાટકમાં મોદી મેજિક, ભાજપની એન્ટ્રી

કર્ણાટકમાં મોદી મેજિક, ભાજપની એન્ટ્રી

કર્ણાટક વિધાનસભા ચૂંટણી LIVE : કર્ણાટકમાં મોદી મેજિક, ભાજપની એન્ટ્રી

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મત ગણતરીની પ્રક્રિયા શરૂ. ત્યારે સંભાવના છે કે બપોરના 12 વાગ્યા સુધીમાં પરિણામોની સ્થિતિ સ્પષ્ટ થઇ જશે.

LIVE :

BJP 117 બેઠકો પર, કોંગ્રેસ 63 બેઠકો પર, જેડીએસ 40 બેઠકો પર અને અન્ય 02 બેઠક પર

કર્ણાટકમાં કોંગ્રેસના હાથમાંથી સત્તા સરકી જતા ભાજપે જીતની ઉજવણી શરૂ કરી

બેગાલુરૂમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી

કર્ણાટકમાં જીતનો દાવો કરતી કોંગ્રેસની હાર તો કિંગમેકરની ભૂમિકાને ભાજપે છીનવી

ભાજપ પ્રવક્તા શાહનવાઝ હુસેને પ્રતિક્રિયા આપી

શાહનવાઝ હુસેને કહ્યુ કે, કર્ણાટક કોંગ્રેસ મુક્ત થયું, કર્ણાટકની જનતાએ ભાજપને બહુમત આપ્યો, જીતના દાવા કરતી કોંગ્રેસને કર્ણાટકની જનતાઅએ નકારી છે

BJP 118 બેઠકો પર, કોંગ્રેસ 58 બેઠકો પર, જેડીએસ 44 બેઠકો પર અને અન્ય 02 બેઠક પર

કર્ણાટક કોગ્રેસ મુક્ત : ભાજપ

સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો

કર્ણાટકમાં મોદી મેજિક ભાજપ 108 બેઠક પર આગળ

BJP 108 બેઠકો પર, કોંગ્રેસ 62 બેઠકો પર, જેડીએસ 45 બેઠકો પર અને અન્ય 02 બેઠક પર

ભાજપના મુખ્ય પ્રધાન બી.એસ.

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top