You are here
Home > Breaking News > એક દિવસથી ખેડૂત પ્રશિક્ષણ પ્રવાસ યોજાયો

એક દિવસથી ખેડૂત પ્રશિક્ષણ પ્રવાસ યોજાયો

એક દિવસથી ખેડૂત પ્રશિક્ષણ પ્રવાસ યોજાયો

ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા મણાર અને પીડીલાઈ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ તથા બાગાયત વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે -એકદિવસીય ખેડૂત શિક્ષણ પ્રવાસ યોજાયો હતો.
એકદિવસીય પ્રવાસમાં સોસીયા,અલંગ,તખતગઢ,ઉખરલા,બોરલા,ખદરપર,રામપર ગોરીયાળી તેમજ મણારસંસ્થા સાથે ખેડૂતોએ તલાળા મેંગો રિચર્સ સેન્ટરની મુલાકાત લીધી હતી

ડો.વિરેન્દ્રસિહ ચૌહાણ -પીડીલાઇટ કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર મણાર,ડો.અમોલ ગોન્ગે અને ડો.વાઘમસિહ હોર્ટીકલ્ચર ભાવનગરના માર્ગદર્શન હેઠળ તલાળા મેંગો રીસર્ચ સેન્ટર વિશે માહિતી આપવામાં આવી હતી
તળાજા તાલુકાના ૭ ગામોના ટોટલ ૭૦ ખેડૂતોએ આંબા પાક નીયંત્રણ ગ્રીન હાઉસ,ફેક હાઉસ તેમજ ડાળીયો કાપાવી યોગ્ય માજાવત વિશે માહિતી આપવામાં આવી હતી

તળાજા તાલુકામાંથી પ્રથમ વખત ૭૦ ખેડૂતોએ ગીર-સોમનાથ જીલ્લાના તલાળા ખાતે આવેલ રીસર્ચ સેન્ટરની મુલાકાત લીધી હતી

-અમોલ ગોન્ગે
-ડો.વિરેન્દ્રસીહ ચૌહાણ પીડીલાઇટ સેન્ટર રીસર્ચ ઇન્ચાર્જ-મણાર

રિપોર્ટર :-પી.ડી ડાભી તળાજા

લોકેશન :- તલાળા ગીર- સોમનાથ

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top