You are here
Home > Breaking News > સથરા -અલંગ રોડ ખાતે આવેલ મહાવીર ભુરખયીયા હનુમાનજી આશ્રમ ખાતે હનુમાન જયંતિ ઉજવાય

સથરા -અલંગ રોડ ખાતે આવેલ મહાવીર ભુરખયીયા હનુમાનજી આશ્રમ ખાતે હનુમાન જયંતિ ઉજવાય

livecrimenews@gmail.com

પ.પૂ. શ્રી બાળનાથ બાપુ સ્થાપિત મહાવીર ભુરખયીયા હનુમાનજી આશ્રમ કાઢડા ની વાવ સથરા તા- તળાજા ખાતે હનુમાન જયંતિ નિમિત્તે પંચ કુંડીય યજ્ઞ તેમજ પરમ વંદનીય બાળનાથ બાપુ તથા મામા દેવ નો ત્રિતિય પાટોત્સવ યોજાયેલ.

જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ હનુમાન જયંતિ નિમિતે ત્રણ ગામના ત્રિવેણી સંગમ ખાતે યોજાયેલ શોભાયાત્રા સથરા થી નીકળી ને ગામના તમામ માર્ગો ફરી આશ્રમ ખાતે આવેલ જ્યાં વિશાલ સંખ્યા માં લોકો એ મહા પ્રસાદ નો લાભ લીધો હતો

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top