You are here
Home > India > Gujarat > Bhavnagar > વલ્લભીપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ લી. વલ્લ્ભીપુર જિલ્લો ભાવનગરની વ્યવસ્થાપક સમિતિના ચૂંટાયેલા સભ્યોના નામો જાહેર કરાયા

વલ્લભીપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ લી. વલ્લ્ભીપુર જિલ્લો ભાવનગરની વ્યવસ્થાપક સમિતિના ચૂંટાયેલા સભ્યોના નામો જાહેર કરાયા

વલ્લભીપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ લી. વલ્લ્ભીપુર જિલ્લો ભાવનગરની વ્યવસ્થાપક સમિતિના ચૂંટાયેલા સભ્યોના નામો જાહેર કરાયા

ભાવનગર

શ્રી પી. એલ. ઝનકાત ચૂંટણી સત્તાધિકારી નિર્દિષ્ટ સહકારી મંડળીઓ અને નાયબ કલેકટર શિહોરના જણાવ્યા અનુસાર તા. ૦૮/૦૫/૨૦૧૮થી નમુનો-૦૭ માં નિયમ ૩૧ અનુસાર મામલતદારશ્રી વલ્લ્ભીપુર એ  વલ્લભીપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ લી. વલ્લ્ભીપુર જિલ્લો ભાવનગરની વ્યવસ્થાપક સમિતિના ચૂંટાયેલા સભ્યોના નામો જાહેર કરતા ગુજરાત નિર્દિષ્ટ સહ્કારી મંડળીઓની સમિતિની ચૂંટણી બાબતના નિયમો-૧૯૮૨ના નિયમ ૬૮ અન્વયે હું પી. એલ. ઝનકાત,નાયબ કલેકટર,શિહોર જિલ્લો ભાવનગર નીચે જણાવેલા સર્વેને ચૂંટાયેલા જાહેર કરાયેલા સભ્યો તરીકે તેઓના નામો આથી પ્રસિદ્ધ કરૂ છુ

મતદાર વિભાગ નં. ૦૧ માં બિન હરીફ ઉમેદવાર કોઈ નહિ, મતદાર વિભાગ નં. ૦૨ માં બિન હરીફ ઉમેદવાર તરીકે મુકામ જુના રામપર તાલુકો વલ્લભીપુરના મંગળસિંહ જુવાનસિંહ ગોહિલ, મતદાર વિભાગ નં. ૦૩ માં બિન હરીફ ઉમેદવાર તરીકે મુકામ લાખણકા તા. વલ્લભીપુરના હરીભાઈ માવસંગભાઈ ચાવડા, મતદાર વિભાગ નં. ૦૪ માં બિન હરીફ ઉમેદવાર કોઈ નહિ, મતદાર વિભાગ નં. ૦૫ માં બિન હરીફ ઉમેદવાર તરીકે મુળધરાઈ તાલુકો વલ્લભીપુરના અજીતસિંહ વજુભા ગોહિલ, મતદાર વિભાગ નં. ૦૬ માં બિન હરીફ ઉમેદવાર તરીકે  મુકામ પાણવી તા. વલ્લભીપુરના કાળુભાઈ બેચરભાઈ ગોહિલ, મતદાર વિભાગ નં. ૦૭ બિન હરીફ ઉમેદવાર તરીકે મુકામ પાટણા તાલુકો વલ્લભીપુરના નરશીભાઈ નાગજીભાઈ ગાબાણી, મતદાર વિભાગ નં. ૦૮ માં બિન હરીફ ઉમેદવાર તરીકે મુકામ હળીયાદ તાલુકો વલ્લભીપુરના રાયસંગભાઈ રૂપસંગભાઈ ચાવડા.

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top