You are here
Home > Breaking News > વડોદરા : શાળા સંચાલકો નુ તરખટ…

વડોદરા : શાળા સંચાલકો નુ તરખટ…

livecrimenews@gmail.com

વાલીઓને લૂંટતી શાળાઓના ભ્રષ્ટ સંચાલકોની “સરદારની” તેજલ અમીનનું નવું તરકટ..ફી નિયમનના કડક કાયદાના હિમાયતી સિનીયર ધારાસભ્ય યોગેશ પટેલનો અવાજ દબાવવા મેનકા-સંજય પુત્ર વરુણ ગાંધીને નવરચના યુનિવર્સીટીના વિદ્યાર્થીઓના માધ્યમથી નિમંત્રણ પાઠવ્યું..જે વરુણ ગાંધીએ સ્વીકાર્યું..તેજલ અમીનના ખાસ સલાહકાર નિલેશ શુક્લનો દાવ હોવાની ચર્ચા..યોગેશ પટેલે મને કમને તેજલ અમીનના જ્યોતિ ગેસ્ટ હાઉસમાં જવું પડ્યું..વરુણ સયાજી નગરગૃહ પહોંચતા જ પેરેન્ટ્સ એસોસિએશન તરફથી નવરચના સ્કુલમાં ચાલતી લૂંટ ની માહિતી આપવામાં આવતા તેજલબેનનો કંસાર થુલું થઇ ગયું.

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top