livecrimenews@gmail.com
Breaking News Vadodara

વડોદરા : વડોદરા મા મહિલા क्रिकेट टीम ઉપડી સમાજ સેવા મા..

ભારત-ઓસ્ટ્રેલીયા મહિલા ટીમો વચ્ચેની ત્રણ મેચોની સીરીઝમાં આજે વિરામ હોવાથી સામાજિક જવાબદારીના ભાગ રૂપે ઓસ્ટ્રેલીયન મહિલા ટીમ ગણવેશમાં સજ્જ થઇ પહોંચી મહિલા પોલીસ મથક અને સપોર્ટ સેન્ટરની કામગીરીની માહિતી મેળવી..જે મહિલાઓને આ સેન્ટર દ્વારા લાભ થયો છે એમની સાથે સંવાદ કર્યો..

Deepak Jagtap
deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply