You are here
Home > Breaking News > વડોદરા : પ્રતિક ધરણા

વડોદરા : પ્રતિક ધરણા

વડોદરા કોંગ્રેસ દ્વારા ઉપવાસ આંદોલન, શાંતિ અને સામાજિક સદભાવના માટે પ્રતિક ધરણા, વડોદરા કોગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા…ભારત દેશભરમાં કોમી એખલાસની જાળવણી, હિંસા રોકવા માટે ગુજરાત રાજ્યના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં સવારે મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top