You are here
Home > Breaking News > વડોદરા : નકલી નોટો નો જથ્થો ઝડપાયો..

વડોદરા : નકલી નોટો નો જથ્થો ઝડપાયો..

વડોદરા 10 લાખની નકલી ચલણી નોટો સાથે વરણામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી આરોપી પાસેથી 100, 500 અને અને 2 હજારની નકલી નોટો પકડાઈ 500ની નોટ વટાવા જતા ભાંડો ફૂટ્યો આરોપી પાસેથી પ્રિન્ટર પણ ઝડપાયું.

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top