You are here
Home > Breaking News > વડોદરા : ઘડીયાળી પોળ મા થયો બ્લાસ્ટ

વડોદરા : ઘડીયાળી પોળ મા થયો બ્લાસ્ટ

વડોદરાના ઘળિયાળી પોળમાં થયો બ્લાસ્ટ

અલંકાર જવેલરી શોપમાં થયો બ્લાસ્ટ

ગેસનો બોટલ લિકેજ થતા થયો બ્લાસ્ટ

બ્લાસ્ટમાં પાંચ લોકો દાઝયા

દુકાન માલિક અને ગ્રાહકો દાઝયા

ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયા

બ્લાસ્ટ થતા દુકાનનો કાટમાળ રોડ પર ઉડયો

દુકાનના કાચ 25 ફૂટ દુર ઉડયા

ફાયર બ્રિગેડે સ્થળ પર પહોચી સ્થિતિને કાબૂમાં લીધી

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top