You are here
Home > Breaking News > વડોદરામાં ડીજેના તાલે નાચતા નાચતા યુવકનુ મોત

વડોદરામાં ડીજેના તાલે નાચતા નાચતા યુવકનુ મોત

Breaking

વડોદરામાં ડીજેના તાલે નાચતા નાચતા યુવકનુ મોત

લગ્ન પ્રસંગની ઘટના હોવાનુ અનુમાન

વડોદરાના રણોલી ગામની ઘટના હોવાનુ અનુમાન

ડીજેના તાલે નાચતા સમયે યુવાનનુ અચાનક નિપજયુ મોત

ઝેરી તાડી પીવાથી મોત નિપજયુ હોવાની ચર્ચા

યુવાનનુ મોત થતા લગ્ર પ્રસંગ માતમમાં ફેરવાયો

યુવાનના મોતનો વિડીયો થયો વાયરલ

એક વર્ષ પહેલા પણ બની હતી આવી ઘટના

વડોદરાના વરરાજાનું નાચતા સમયે નિપજયુ હતુ મોત

વડોદરા
વિશાલ ચવ્હાણ

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top