You are here
Home > Breaking News > વડોદરાની એમ એસ યુનિ. બની વાઈફાઈ યુકત

વડોદરાની એમ એસ યુનિ. બની વાઈફાઈ યુકત

વડોદરાની એમ એસ યુનિ. બની વાઈફાઈ યુકત

વાઈસ ચાન્સેલર પરિમલ વ્યાસે પ્રેસ કોન્ફરન્સ કરી આપી માહિતી

40 હજાર વિધાર્થીઓ અને 2 હજાર કર્મચારીઓ વાપરી શકશે વાઈફાઈ

યુનિ.એ સાત રેડિયો ફ્રીકવન્સી ટાવર ઉભા કર્યા

જુના વિધાર્થીઓ અને કર્માચારીઓના વાઈફાઈના રજિસ્ટ્રેશન થયા રદ

તમામ લોકોને નવેસરથી વાઈફાઈ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે

સંપૂર્ણ કેમ્પસ વાઈફાઈ યુકત થનાર ગુજરાતમાં એમ એસ યુનિ. પ્રથમ યુનિ. બની…

વડોદરા
વિશાલ ચવ્હાણ

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top