You are here
Home > India > Gujarat > Amreli > વડિયા ના મોટિકુકાવાવ ગામે તસ્કરોએ ચાર દુકાનના સટર તોડયા વડિયા પોલીસને ખુલ્લી ચેલેજ ફેકતી તસ્કર ટોળકી ફરી સક્રિય લોકોમાં ફફડાટ પોલીસ મદમસ્ત

વડિયા ના મોટિકુકાવાવ ગામે તસ્કરોએ ચાર દુકાનના સટર તોડયા વડિયા પોલીસને ખુલ્લી ચેલેજ ફેકતી તસ્કર ટોળકી ફરી સક્રિય લોકોમાં ફફડાટ પોલીસ મદમસ્ત

વડિયા ના મોટિકુકાવાવ ગામે તસ્કરોએ ચાર દુકાનના સટર તોડયા વડિયા પોલીસને ખુલ્લી ચેલેજ ફેકતી તસ્કર ટોળકી ફરી સક્રિય લોકોમાં ફફડાટ પોલીસ મદમસ્ત

 


વડીયાના મોટીફૂકાવાવ ગામે ગત મોડી રાત્રીના સુમારે તસ્કર ટોળકીએ એકી સાથે ચાર જેટલી દુકાનના સટર તોડયા જેમાં ભૂમિ એગ્રો,એમબી મોબાઈલ,તેમજ અન્ય બે બીજી મોબાઇલની દુકાનના તાળા તોળી અંદાજીત 70 થી 80 હજારની માલ મત્તા ચોરી ગયાની ચર્ચા કુંકાવાવ તેમજ વડિયા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયેલ છે આ અંગે વડિયા પોલિશ પહેલા તો ફરિયાદ લેવાની ઉ..હું..ઉ..હું… કરી રહી હતી બાદમાં કુંકાવાવ મોબાઇલની દુકાન ધરાવતા અને અમરેલી ચિતલ રોડ ૐ નગરમાં રહેતા અલ્પેશભાઈ જયતિભાઈ ગઢિયા એ વડિયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા વડિયા પીએસઆઈને ફરિયાદ નોંધવાની ફરજ પડેલ હતી અલ્પેશભાઈના જણાવ્યામુજબ મારી દુકાનના તાળા તોડી શટર ઉચકાવી અંદર પ્રવેશ કરી 7 નગ મોબાઈલ કિં. રૂ.35500 ની ચોરી કરી ગયાની ફરિયાદ વડિયા પોલિશ મથકમાં કરવામાં આવેલ શુ ? આ અંગે વડિયા પોલિશ તસ્કર ટોળકી સુધી પહોંચી સકવામાં સફળ થશે કે પછી તસ્કર ટોળકીને લીલા લહેર જોવા મળશે આ અંગે ની તપાસ વડિયા પીએસઆઇ આર.યુ.ધામા ચલાવી રહયા છે

પરેશ પરમાર
9773211359

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top