You are here
Home > India > Gujarat > Ahmadabad > રાષ્ટ્રીય યુવા કૉંગ્રેસ દ્વારા નફરત છોડો ગાંધી સંદેશ યાત્રા

રાષ્ટ્રીય યુવા કૉંગ્રેસ દ્વારા નફરત છોડો ગાંધી સંદેશ યાત્રા

રાષ્ટ્રીય યુવા કૉંગ્રેસ દ્વારા *”નફરત છોડો ગાંધી સંદેશ યાત્રા

 

ભારતીય રાષ્ટ્રીય યુવા કૉંગ્રેસ દ્વારા *”નફરત છોડો ગાંધી સંદેશ યાત્રા“* અમદાવાદ કોચરબ આશ્રમથી પદયાત્રા દ્વારા સાબરમતી આશ્રમ સુધી પહોંચી હતી 

 

પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા,પ્રભારી મૉહંતીજી, રાષ્ટ્રીય યુવા કૉંગ્રેસના ઉપાધ્યક્ષ શ્રીનિવાસનજી,અર્જુનભાઈ મોઢવાડીયા,સિંદ્દાર્થભાઈ પટેલ,યુવા કૉંગ્રેસના પ્રભારી સીતારામ લાંબા, ટીબ્બીજી,યુવા કૉંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપુત, પ્રદેશ કૉંગ્રેસના મહામંત્રી ઈન્દ્રિવિજયસિંહ ગોહિલ,ગુજરાત પ્રદેશ યુવા કૉંગ્રેસના મહામંત્રી મનોહરસિંહ ગોહિલ(લાલભા),ભાવનગર યુવા કૉંગ્રેસના પ્રમુખ રાજકુમાર મૉરી,બલદેવ સૉલંકી,વગેરે કાર્યકરો આગેવાનો હાજર રહ્યા હતા….

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top