You are here
Home > India > Gujarat > Bhavnagar > રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા. ૧૨ના રોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા ખાતે  આવી અને ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે

રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા. ૧૨ના રોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા ખાતે  આવી અને ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે

રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા. ૧૨ના રોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા ખાતે  આવી અને ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે


આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલે વિવિધ સમિતિની રચના કરી અધિકારીઓને ફરજો સોંપી

ભાવનગર;શનિવાર; રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા. ૧૨ના રોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા ખાતે  આવી અને ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલે વિવિધ સમિતિની રચના કરી સંબંધિત અધિકારીઓને ફરજો સોંપી  છે.
તદ અનુસાર કાર્યક્રમની મુખ્ય સંકલન સમિતિ, પ્રોટોકોલ અને સ્વાગત સમિતિ,

          સ્વાગત સમિતિ એરપોર્ટ ખાતે સ્વાગત કરવા(માન. મુખ્યમંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોનું સ્વાગત કરવા માટે) હેલીપેડ ખાતે માન. મુખ્યમંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોનું સ્વાગત કરવા માટે સ્વાગત સમિતિ, સ્વાગત તથા સભા સ્થળે મુખ્ય સ્ટેજ સંચાલન સમિતિ, સભા સ્થળે વી. વી. આઈ. પી./ વી. આઈ. પી. બેઠક વ્યવસ્થાપન સમિતિ, સાંસ્ક્રુતિક કાર્યક્રમ સમિતિ, સફાઈ અને સ્વચ્છતા સમિતિ, મંડપ અને ગ્રીન રૂમ બનાવવા અંગેની સમિતિ, ઈલેકટ્રીક લાઈટ અને સાઉન્ડ સમિતિ, વાહન વ્યવસ્થા, પાર્કિંગ  ટ્રાફીક નિયંત્રણ સમિતિ, પ્રેસ ઈલેકટ્રોનિક મીડિયા સમિતિ, માન. મુખ્યમંત્રીશ્રી માટે આવાસ અને ભોજન વ્યવસ્થા સમિતિ(૧) અન્ય મહાનુભાવો માટે આવાસ અને ભોજન વ્યવસ્થા સમિતિ(૨), પીવાના પાણીની સમિતિ, સલામતિ/આરોગ્ય/ ઈમરજન્સી મેડીકલ સારવાર સમિતિ, પ્રચાર પ્રસાર અને મીડિયા સેલ વ્યવસ્થાપન સમિતિ, પુરસ્કાર/ભેટ વિતરણ સમિતિ, લાઈવ ટેલીકાસ્ટ તથા સંદેશા વ્યવહાર અંગેની સમિતિ, પબ્લીક મેનેજમેન્ટ સમિતિ, નિમંત્રણ કાર્ડ છપાવવા,વિતરણ તથા વીડિયોગ્રાફી/ફોટોગ્રાફી અંગેની સમિતિ, કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષા અંગેની સમિતિ, એકોમોડેશન સમિતિ, ઓળખપત્ર વ્યવસ્થાપન સમિતિ, એર ક્રુ મેમ્બર્સ માટે તેમજ અન્ય મહાનુભાવોની પી. આર. ઓ. ટીમની વ્યવસ્થાપન સમિતિ.

 

પી.ડી ડાભી તળાજા ભાવનગર

૯૭૧૪૫૭૭૧૮૬

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top