You are here
Home > Breaking News > રાજકોટમાં આજી જીઆઈડીસીમાં આગ ભભૂકી ઉઠી.

રાજકોટમાં આજી જીઆઈડીસીમાં આગ ભભૂકી ઉઠી.

livecrimenews@gmail.com

અમુલ યુનિટ-1ની બાજુના ફોટોફ્રેમનાં કારખાનામાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડ્યું

રાજકોટના આજી જીઆઈડીસીમાં આજે સાંજે પાંચ વાગ્યે આગ લાગતા ફાયર બ્રિગેડ દોડી ગયું છે ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ આજી જીઆઈડીસીમાં અમુલ યુનિટ નંબર એકની બાજુમાં આવેલ ફોટોફ્રેમનાં એક કારખાનામાં આગ લાગી છે આગ લાગ્યાની જાણ થતા ફાયર બ્રિગેડ દોડી ગયું છે અને આગ બુજાવવાના પ્રયત્નો શરુ કર્યા છે.મળતાં અહેવાલ મુજબ હજું સુધી આગ કાબુ માં આવી ન હતી.

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top