Bhavnagar Breaking News Gujarat

પ્રધાનમંત્રી ડિજીટલ સાક્ષરતા યોજના  અંતર્ગત જિલ્લાનાં કેટલાંક ગામોએ પાસ થયેલ ઉમેદવારોને પ્રમાણપત્ર વિતરણ કરાયુ

પ્રધાનમંત્રી ડિજીટલ સાક્ષરતા યોજના  અંતર્ગત જિલ્લાનાં કેટલાંક ગામોએ પાસ થયેલ ઉમેદવારોને પ્રમાણપત્ર વિતરણ કરાયુ

ભાવનગર

સી. એસ. સી. ઈગવર્નંન્સ સર્વિસ ઈન્ડીયા લીમીટેડ દ્વારા ભાવનગર જિલ્લાની તમામ ગ્રામપંચાયતો ના ગ્રામજનોને ડિજીટલ સાક્ષર કરવા સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજીટલ સાક્ષરતા યોજના પીએમજી દિશા કાર્યક્રમ શરૂ છે તે અંતર્ગત પાસ થયેલ ઉમેદવારોને પ્રમાણપત્રોનું વિતરણ ભાવનગર જિલ્લાના ભુંભલી, ભડી ગામે તેમજ મહુવા તાલુકાના નીચા કોટડા ગામે ડી એમ અને ડીસી શ્રી વિરમદેવસિંહ ગોહિલ, ક્રુષ્ણકુમારસિંહ ગોહિલ તેમજ નિલેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યુ હતુ

Livecrime News
livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply