You are here
Home > Breaking News > પેપર લીક માં એક ઉમેદવાર દીઠ કેટલા લાખમાં થવાનો હતો સોદો

પેપર લીક માં એક ઉમેદવાર દીઠ કેટલા લાખમાં થવાનો હતો સોદો

પેપર લીક મા એક ઉમેદવાર દીઠ રૂપિયા 5 લાખમાં થવાનો હતો સોદો


2 ડીસે. સવારે આપી હતી આન્સર સીટ
પી.એસ.આઈ પી.વી પટેલ અને મુકેશ ચૌધરીએ મંગાવી હતી આન્સર સીટ
જયેશે બાયડના મનહર પટેલની સુચનાથી જવાબવહી પહોંચાડી હતી
આમ યશપાલસિંહ સોલંકીએ આગળ આપી હતી જવાબવહી
એક ઉમેદવાર દીઠ રૂપિયા 5 લાખમાં થવાનો હતો સોદો

બાજુના બેલ આઇકોન પર ક્લિક કરી મેળવો દેશ દુનિયા તેમજ આસપાસ ના અવનવા ન્યુઝ આંગળીના ટેરવે

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top