
પથરી માટે ઘરેલુ ઉપચાર
ક્ષાર યુક્ત પાણી પીવાના કારણે વીવીધ રોગો થવાની સંભાવના વધતી હોય છે જ્યારે પથરી તેમજ અતિ ગરમી શરીરને લાગવાથી પેટના દુખાવા કીટની ના દુખાવા મટે બીજોરું અતિ ઉત્તમ છે જો પથરી નો દુખાવો હોય તો ભૂખ્યા પેટે પીવાથી પથરી પર અસર કરી પથરી મટાડે છે