You are here
Home > Breaking News > નિર્ભયા સ્કવોર્ડ નો સપાટો

નિર્ભયા સ્કવોર્ડ નો સપાટો

નિર્ભયા સ્કવોર્ડ નો સપાટો .

ક્ન્યા વિનય મંદિર સ્કૂલ ની બહાર આંટા ફેરા મારી વિધાર્થીનીને આંખ મારી બિભત્સ વાતો કરી હેરાન કરતા વાન ચાલક સામે વિધાર્થીની ફરિયાદ પેટી મા ફરિયાદ કરીહતી જેને આધારે પીએસઆઈ કેકે પાઠકે

પોલીસે વાન ચાલક ને ઝડપી પાડી મેથી પાક ચખાડી માફીપત્ર લખાવ્યું .

રાજપીપળા :

રાજપીપળા મા નિર્ભયા સ્કવોર્ડ સક્રિય બની છે .શાળા કોલેજ ની કન્યાઓ ને સ્કૂલ કોલેજ ની વિધાર્થીની ઓને હેરાન પરેશાન કરી છેડતી કરતા રોમિયો સામે નિર્ભયા સ્કવોર્ડ કડક હાથે કામ લઈ રહી છે .
જેમા ક્ન્યા વિનય મંદિર ની એક વીધ્યાર્થીની એ શાળાની ફરિયાદ પેટીમા ફરિયાદ નાંખી હતી .પીએસઆઈ કેકે પાઠકે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ના માર્ગદર્શન હેઠળ વોચ ગોઠવી હતીફરિયાદ મા વિધાર્થી નિએ સફેદ કલર ની વાન જેના ઉપર મલ્હાર લખેલુંછે તે વાન ચાલક આંખ મારે છે અને ખરાબ ખરાબ વાતો કરેછે એવી ફરિયાદ મેં આધારે નિર્ભયા સ્ક્વોર્ડે વાન જયેશ ભાઈ કંચનભાઈ પાટણવાડિયા ને વાન સાથે ઝડપી પાડી તેને પોલીસ મથકે લઈ જઈ તેની ધોલાઈ કરી મેથીપાક ચખાડ્યો હતો .અને તેની પાસે થી લેખિત મા ગુનાની કબૂલાત કરાવી હતી .એટલુંજ નહીં તેની પાસેથી ગુનાની કબૂલાત કરી હતી .
જોકે શાળા ના વાલીઓ પોતાના સંતાનો વિશ્વાસે ભરોસો રાખી વિધાર્થીઓ ને વાનમાં સ્કૂલે મોકલતા હોય છે ત્યારે વાન ચાલકો જ વિધ્યાર્થીનીઓની મશ્કરી કરાતા હોય તો વાલીઓ કેવી રીતે ભરોશો મૂકશે એવી ચર્ચાવાલીઓ મા વહેતી થઇ છેનિર્ભયા સ્કવોર્ડ નો સપાટો

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top