You are here
Home > Breaking News > ઠાકોરજી ને હોડી માં બેસાડી કરાયો જલા અભિષેક

ઠાકોરજી ને હોડી માં બેસાડી કરાયો જલા અભિષેક

ઠાકોરજી .ને હોડી માં બેસાડી કરાયો જલા અભિષેક

જાફરાબાદ ના ટીબ્બી ગામે રૂપેણ નદી ના કાઠે ઠાકોરજી .ને હોડી માં બેસાડી કરાયો જલા અભિષેક

જાફરાબાદ તાલુકાના ટીમ્બિ ગામ ની સિમમાં સાણાવાંકીયા રોડ પર ઉપર આવેલા સિતળા માતાજી ના મંદિર ના સંકુલ માં જળ જિલણી અગિયારસ નો મહોત્સવ ઉજવાયો હતો

જેમાં ઉના શહેર ના રોકડીયા હનુમાનજી મંદિર સામે આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આનંદ ગઢ દ્વારા ઠાકોરજી સણગા રેલી હોડી માં બેસાડી ને જલવિહાર તથા અભિષેક કર્યો હતો

ત્યાર બાદ આરતી. સત્સંગ યોજાયો હતો હરિ ભક્તો દ્વાર મહા પ્રસાદ નું. પણ. આયોજન. કરવા માં આવ્યું. હતું.

આ મહોત્સવ માં રાજકોટ સુરત ગુરુકુળ થી સંતો પધારીયા હતા
તમેજ.મહોત્સવ ઉના શહેર તાલુકા ઉપરાંત રાજુલા જાફરાબાદ કોડીનાર ગીર ગઢડા ખાંભા તાલુકાના 100 થી વધુ ગામ ના હરિ ભક્તો પધારીજળજીલણીઅગિયારસ ની ભવ્ય. ઉજવણી. કરી હતી

રિપોર્ટર. વિપુલ બાભણીયા સાથે બારૈયા મહેશ – જાફરાબાદ 

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top