You are here
Home > Breaking News > જુવો શું જણાવ્યું મુખ્યમંત્રીશ્રીએ

જુવો શું જણાવ્યું મુખ્યમંત્રીશ્રીએ

livecrimenews@gmail.com

જુવો શું જણાવ્યું મુખ્યમંત્રીશ્રીએ

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ દેશ વ્યાપી દલિત આંદોલન અંગે સ્પષ્ટ પણે જણાવ્યુંકે ભારતીય જનતા પાર્ટી ની નરેન્દ્ર ભાઈ મોદીની કેન્દ્ર સરકાર દલિત હિત મુદ્દે સંપુર્ણ સંવેદનશીલ છે અને કેન્દ્ર સરકારે sc stએક્ટ સુપ્રીમ કોર્ટ ના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન પણ દાખલ કરી છે.. કૉંગ્રેસ દલિતો ના મામલે રાજનીતિ કરી રહી છે.. અત્યાર સુધી દલિતો ને કોરાણે મુકનારી કૉંગ્રેસ મગર ના આંસુ સારે છે એમ તેમણે જણાવ્યું છે. રાજ્યમાં બન્ધ ની અસર નથી અને કાયદો વ્યવસ્થા જાળવણી સલામતિ નો સંપુર્ણ પ્રબન્ધ છે જ એમ મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું.

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top