Bhavnagar Breaking News Gujarat

જાતિ વાદ છોડો માનવતા ને જોડો ના સૂત્ર સાથે પ્રતીક ધરણા

જાતિ વાદ છોડો માનવતા ને જોડો ના સૂત્ર સાથે પ્રતીક ધરણા

 

વર્તમાન ભાજપ સરકાર દેશમાં અને રાજ્યમાં શાંતિ,કોમી એખલાસ અને પરસ્પર ભાઇચારાનું વાતાવરણ પૂરું પાડવામાં સદંતર નિષ્ફળ નીવડેલ છે જાતિ વાદ છોડો,માનવતાને જોડો ના સૂત્ર સાથે ભાવનગર જિલ્લા અને શહેર કૉંગ્રેસ દ્વારા પ્રતીક ધારણા..માજી ધારાસભ્ય શ્રી દિલીપસિંહજી ગોહિલ,શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ જોશી,ધારાસભ્ય કનુભાઈ બારૈયા,માજી ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ,જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા,જિલ્લા કૉંગ્રેસ ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ,ભીખાભાઇ જાજડિયા,કે કે ગોહિલ,પાદુભા ગોહિલ,રામભાઈ મોરી,લાલભા ગોહિલ,રાજકુમાર મોરી,નિલદીપસિંહ ગોહિલ,દર્શનાબેન દોશી,રેવતસિંહ ગોહિલ,પ્રેમજીભાઈ ભીલ,ઇસ્માઇલભાઈ મેહતર,જયદેવસિંહ ગોહિલ,જીતેન્દ્રભાઈ બાલધીયા,ગોવિંદભાઇ મોરડીયા,પી.એમ.ખેની,લાભુભાઈ કાટ્રોડિયા,બી.જે.સોસા,પાર્થરાજસિંહ ગોહિલ,હરેન્દ્રસિંહ ગોહિલ,કલ્પેશભાઈ મણિયાર,મિલનભાઈ કુવાડિયા,રવીરાજસિંહ ગોહિલ,મો ઈલિયાશ મલેક,જીવરાજભાઈ અંજારા દિગુભા ગોહિલ ત્રાપજ,સહિત આગેવાનો કાર્યકરો મોટી સખીયામાં જોડાયા

Livecrime News
livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply