You are here
Home > Breaking News > ગારીયાધાર તથા પાલીતાણા તાલુકાના કેટલાંક ગામોની જમીન સાંથણી કરવાના હેતુસર તા. ૨૦ ના રોજ ગારીયાધાર તથા તા. ૨૧ ના રોજ પાલીતાણા  મામલતદાર કચેરી ખાતે લેન્ડ કચેરી યોજાશે

ગારીયાધાર તથા પાલીતાણા તાલુકાના કેટલાંક ગામોની જમીન સાંથણી કરવાના હેતુસર તા. ૨૦ ના રોજ ગારીયાધાર તથા તા. ૨૧ ના રોજ પાલીતાણા  મામલતદાર કચેરી ખાતે લેન્ડ કચેરી યોજાશે

ગારીયાધાર તથા પાલીતાણા તાલુકાના કેટલાંક ગામોની જમીન સાંથણી કરવાના હેતુસર તા. ૨૦ ના રોજ ગારીયાધાર તથા તા. ૨૧ ના રોજ પાલીતાણા  મામલતદાર કચેરી ખાતે લેન્ડ કચેરી યોજાશે


ભાવનગર;મંગળવાર;પાલીતાણા તાલુકાના સમઢીયાળા (મુ.), દુધાળા તથા ગારીયાધાર તાલુકાના પાલડી, રૂપાવટી ગામની કુલ હે. ૪૯-૩૧-૬૨ ચો. મી. જમીનની સાંથણી કરવાના હેતુસર સરકારશ્રીના નિયમ અનુસાર જાહેરનામુ પ્રસિદ્ધ કરી અને અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાં અરજદારોએ અરજીઓ કરી હતી. આ ગામોની જમીનની સાંથણી કરવા માટે તા. ૨૦/૦૯ ના રોજ સવારે ૧૧/૦૦ કલાકે મામલતદાર કચેરી ગારીયાધાર ખાતે પાલડી, રૂપાવટી ગામની જમીનની સાંથણી કરવા માટે લેન્ડ કચેરી યોજાશે તેમજ તા. ૨૧/૦૯ ના રોજ સવારે ૧૧/૦૦ કલાકે મામલતદાર કચેરી, પાલીતાણા ખાતે  સમઢીયાળા (મુ.), દુધાળા ગામની જમીન સાંથણી કરવા માટે લેન્ડ કચેરી યોજાશે જેમાં અરજી કરનારા અરજદારોએ હાજર રહેવા પ્રાંત અધિકારીશ્રી પાલીતાણા દ્વારા અનુરોધ કરાયો છે

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top