You are here
Home > Breaking News > ક્લસ્ટર કક્ષાના રમતોત્સવ મા ઠાડચ શાળાનો દબ દબો યથાવત

ક્લસ્ટર કક્ષાના રમતોત્સવ મા ઠાડચ શાળાનો દબ દબો યથાવત

ક્લસ્ટર કક્ષાના રમતોત્સવ મા ઠાડચ શાળાનો દબ દબો યથાવત

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા (9714577186)

છેલ્લા બે વર્ષથી રાજયકક્ષાએ ઠાડચ નું નામ રોશન કરી રહેલ શ્રી ઠાડચ પ્રાથમિક શાળાના બાળકોએ આ વર્ષે (2018-19) મા પણ પ્રથમ ક્રમે , ખો-ખો ( ભાઈઓ-બહેનો ) મા પ્રથમ ક્રમે , લાંબી કુંડ (ભાઈઓ) પ્રથમ ક્રમે તેમજ ગોળાફેકમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે આ તમામ બાળકો હોવી તાલુકા કક્ષાએ ભાગ લેશે , તમામ બાળકોને બી.આર.સી. હાર્દિકભાઈ ગોહિલ .સી.આર.સી.ભરતભાઇ દોરીલા શાળાના આચાર્ય જાતિનભાઈ વ્યાસ તેમજ સમગ્ર ઠાડચ શાળા પરિવારે અભિનંદન પાઠવેલ

livecrimenews@gmail.com

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top