You are here
Home > Breaking News > કેશોદમાં  હિન્દુ મુસ્લિમ એકતા સાથે મહોરમની ઉજવણી કરવામાં આવી

કેશોદમાં  હિન્દુ મુસ્લિમ એકતા સાથે મહોરમની ઉજવણી કરવામાં આવી

કેશોદમાં  હિન્દુ મુસ્લિમ એકતા સાથે મહોરમની ઉજવણી કરવામાં આવી 
અલગ અલગ છબીલોમાં રોશની કરી અલગ પ્રકારનો માહોલ ઉભો કરી ન્યાઝનુ આયોજન કરવામાં આવેલ

        ઈસ્લામ ધમૅના નવા વષૅ ની શરૂઆત મહોરૅમ માસથી થતી હોય જેમાં  ઈમામ હૂશૈનની કાફલાના ૭૨ શભ્યો સાથેની શહીદીને મૂસ્લિમ સમાજ દ્વારા યાદ કરી ગમ મનાવવામા આવે છે 
          મહોરૅમ મહીના ની એક તારીખ થી દશ તારીખ સુધી આ ગમનો પવૅ ન્યાઝ વાએઝ ના પ્રોગ્રામો દ્વારા મનાવાય છે 
      કેશોદ શહેરમાં પણ મહોરૅમ ની ઊજવણી થઇ રહી છે જેના ભાઞ રૂપે કેશોદ ફકીર યંગ મજુર કમીટી દ્વારા  કેશોદ શહેર મૂસ્લિમ સમાજ આમ ન્યાઝનૂ  આયોજન કરવામાં માં આવેલ જેમાં livecrimenews@gmail.com
         અજહરી મીર કમીટી ગ્રૂપ સંજરી ગ્રૂપ હુસેની કમીટી કાદરી ગ્રૂપ આમ ફકીર યંગ મજુર કમીટી સહીત કેશોદના યૂવા મિત્રો દ્વારા એકતા સાથે સાથે કર્બલાના શહીદો પ્રત્યે પ્રેમ નુ અનન્ય ઊદાહરણપુરૂ પાડી બાળકોને નાસ્તો સરબત કોલડીંકસ દુધ ન્યાઝના આયોજન સાથે દશ દિવસ સુધી અલગ અલગ છબીલોમાં રોશની કરી 
અલગ પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો જે દશમા દિવસે દફન કરી દેવામાં આવેછે
તસ્વીર :- વાઢીયા મિતુલ કેશોદ
livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top