You are here
Home > Breaking News > કેશોદના બાલ ભવનમાં આઠ વર્ષથી સાર્વજનિક ગણપતી ઉત્સવની ઉજવણી કરવામા આવેછે

કેશોદના બાલ ભવનમાં આઠ વર્ષથી સાર્વજનિક ગણપતી ઉત્સવની ઉજવણી કરવામા આવેછે

કેશોદના બાલ ભવનમાં આઠ વર્ષથી સાર્વજનિક ગણપતી ઉત્સવની ઉજવણી કરવામા આવેછે
કેશોદના બાલ ભવનમાં આઠ વર્ષથી સાર્વજનિક ગણપતી ઉત્સવની ઉજવણી કરવામા આવેછે
અગીયાર દિવસ વિદ્યાર્થીઓની દરરોજ વિવિધ સ્પર્ધાઓ યોજી પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવેછે

 કેશોદના બાલ ભવનમાં આઠ વર્ષથી સાર્વજનિક ગણપતી ઉત્સવની અગીયાર દિવસ ઉજવણી કરવામાં આવી આવેછે જેમાં દરરોજ પુજા અર્ચના આરતી સહીત આયોજન કરવામા આવે છે તેમજ બાળકોને પ્રોત્સાહન મળે તે માટે ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓની દરરોજ વિવિધ સ્પરધાઓનુ આયોજન કરવામાં આવેછે દરેક બાળકોને  પ્રોત્સાહત ઈનામ આપવામાં આવેછે અગીયાર દિવસ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેછે અગીયાર દિવસ બાદ ગણપતીની મુરતીનુ વિસર્જન કરવામાં આવતુ નથી ગણપતીની મુરતીને કોયલાણા શ્રી આદર્શ વિદ્યા મંદિર શાળામાં રાખવામાં આવેછે સાર્વજનિક ગણપતી ઉત્સવમાં બાળકો ભાગ લઈ ગણેશ ઉત્સવની ઉજવણી સાથે વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ  પ્રોત્સાહિત ઈનામ પણ મેળવેછે
તસ્વીર :- વાઢીયા મિતુલકુમાર કેશોદ
livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top