You are here
Home > Author: deepak jagtap (Page 2)

ચોરી થયેલ મોટર સાઈકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

livecrimenews@gmail.com

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્‍તાર માં મિલ્કત સંબંધી ગુન્હા ઓનાં

પાલીતાણામાં જિલ્લા ભાજપ યુવા મંત્રી અને પાલીતાણા શહેર ભાજપ પ્રમુખ સહિત 20 નીં વેપારીને અપહરણ કરવા ધમકી

પાલીતાણાના વેપારીએ લીધેલ રકમનું વ્યાજ ન ચૂકવી શકતા પાલીતાણા શહેર ભાજપ પ્રમુખ, જીલ્લા યુવા ભાજપના મંત્રી સહીત ૨૦ એ રકમની ઉઘરાણી કરી અપહરણ કરી જવાની ધમકી આપતા ફરિયાદ નોધાવા પામી હતી.બનાવના પગલે પાલીતાણા રાજકીય વર્તુળમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવ સંદર્ભે જાણવા મળતી સઘળી વિગતો અનુસાર પાલીતાણાના તળાવ વિસ્તારમાં રહેતા

નારી ચોકડી પાસે જાહેરાતના હોર્ડીંગ્સની એંગલ સાથે લટકી આધેડની આત્મહત્યા

livecrimenews@gmail.com

શહેરના પ્રેસ ક્વાર્ટર શાંતિનગર ખાતે રહેતા ક્ષત્રિય આધેડે નારી ચોકડી નજીક ગળાફાંસો ખાઈ જીવતર ટુંકાવી લીધુ હતું. બનાવની જાણ થતા વરતેજ પોલીસ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, શહેરના પ્રેસ ક્વાર્ટર શાંતિનગરમાં રહેતા જયરાજસિંહ રણજીતસિંહ જાડેજા ઉ.વ.પ૦એે કોઈ અગમ્ય કારણોસર આજે વહેલી સવારે નારી ચોકડી નજીક આવેલ હોર્ડીંગ્સની

ઘોઘા ખાતે વિશ્વ સિંહ દિવસ નિમિતે બાળકો દ્વારા રેલી યોજાઈ

livecrimenews@gmail.com

આજરોજ સૌરાષ્ટ્ર ની અસ્મિતા તેમજ ગુજરાત માટે ગૌરવ ની દિવસ એટલે વિશ્વ સિંહ દિવસ હોઈ ઠેર ઠેર સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત ઘોઘા ખાતે શાળા ના બાળકો દ્વારા સિંહ ના મુખોટાં પહેરી સમગ્ર બજારો રેલી સ્વરૂપે નીકળીયા હતાં.

બાબરા નગરપાલિકા સામે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બાબરા બંધનું એલાન

livecrimenews@gmail.com

પ્રાપ્ત અહેવાલ મુજબ આજરોજ અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં નગરપાલિકા દ્વારા વિકાસના કામોમાં થતા ભ્રષ્ટાચાર અને પાલિકાની નીતિઓ સામે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શહેર બંધનું એલાન કરવામાં આવ્યું હતું.આ બંધના એલાન ના સમર્થનમાં બાબરા સંપૂર્ણપણે સજ્જડ બંધ જોવા મળેલ છે . બંધ થવાના કારણો નીચે મુજબ છે ભૂગર્ભગટરની કામગીરી પૂર્ણ થયા બાદ

બાબરામાં એસ.ટી.બસ અને બાઈક અકસ્માતમાં બે લોકો ના મોત ,11 ગંભીર રીતે ઘાયલ

livecrimenews@gmail.com

ગઈકાલે અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં 1:30 ના અરસામાં બાબરના એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે બેકાબુ એસ.ટી.બસ અને બાઈક ના અકસ્માતમાં માં વિરનગરના બાઈક ચાલક સહિત બંનેના મોત નિપજયા હતા. અને એસ.ટી.ના ૧૧ મુસાફરોને નાનીમોટી ઈજા પહોચી હતી.બધા ઘાયલ થયેલા લોકોને પ્રાથમિક સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત અહેવાલ મુજબ જસદણ

વડોદરા : શૈલેષ સોટ્ટા દ્વારા RCC રોડ nu ખાત મુહૂર્ત

મનોજ ભાઈ પટેલ, વાસુદેવ ભાઈ પટેલ જેવા ગામ ના અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં ધારાસભ્ય શ્રી શૈલેષ ભાઈ સોટ્ટા એ ડભોઈ તાલુકા મા કુવરવાડા ગામ મા RCC રોડ બનાવવા માટે નુ ખાત મુહૂર્ત કર્યુ....

વડોદરા ની શાળા મા મર્ડર

વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી ભારતી વિદ્યાલયના શૌચાલયમાંથી નવમાં ધોરણમાં ભણતા દેવ ભગવાનદાસ તડવી નામના સ્ટુડન્ટનો મૃતદેહ આજે બપોરના સમયે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી હતી. સ્ટુડન્ટને પેટ અને ગળાના ભાગે ચાકુના ઘા માર્યા બાદ દિવાલ સાથે માથુ પછાડીને હત્યા

वडोदरा मे विश्व योग दिवस मनाया गया

|| योग: कर्मसु कौशलम् || आज संपूर्ण विश्व योगमय हुआ... भारतीय जीवन पद्धति , भारतीय जीवन दर्शन को वैश्विक पटल पर मिल रही स्वीकृति ... भारत माता विश्व गुरु की ओर अग्रेसर.. विश्व योग दिवस पे आप सब को स्वस्थ जीवन की शुभकामनाए... गुजरात के वडोदरा शहर मे तरसाली विस्तार मे ईनदरप्रसत सोसायटी मे नेशनल

Top