You are here
Home > Author: livecrimenews (Page 2)

કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ  દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું

livecrimenews@gmail.com

કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ  દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હળવદમાં બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક ભાવેશભાઇ ઠક્કર પર મુસ્લિમો દ્વારા થયેલા હુમલાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું  હળવદ મુકામે બજરંગદળના રાષ્ટ્રીય પ્રાંતના પ્રમુખ ભાવેશભાઇ ઠક્કર પર તાજેતરમાં મુસ્લિમોના ટોળા દ્વારા હુમલો કરવામા આવ્યો હતો જેમાં ભાવેશભાઇ ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક સારવાર માટે અમદાવાદની કર્ણાવતી

જુનાગઢ જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને પકડી પાડતી જુનાગઢ પેરોલ-ફર્લો સ્ક્વોડ

જુનાગઢ જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને પકડી પાડતી જુનાગઢ પેરોલ-ફર્લો સ્ક્વોડ        જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબે પેરોલ-ફર્લો હેડના ફરાર આરોપીઓને પકડવાની કામગીરી બાબતે પેરોલ-ફર્લો સ્ક્વોડને સૂચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પો.સબ ઇન્સ.શ્રી આર.જે.રામ તથા પેરોલ-ફર્લો સ્ટાફ એમ બધાં

રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા. ૧૨ના રોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા ખાતે  આવી અને ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે

રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા. ૧૨ના રોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા ખાતે  આવી અને ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલે વિવિધ સમિતિની રચના કરી અધિકારીઓને ફરજો સોંપી ભાવનગર;શનિવાર; રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા. ૧૨ના રોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણનો મહિમા ઉજાગર કરી

“સ્ટેચ્યુ ઓફ યુનિટી” ના લોકાર્પણનો મહિમા ઉજાગર કરી સરદાર સાહેબનો એકતા અખંડિતતાનો ગામેગામ સંદેશ પ્રસરાવતી એકતા યાત્રા બે તબક્કામાં યોજાશે “એક ભારત – શ્રેષ્ઠ ભારત” ના સ્વપ્નદ્રષ્ટા લોહપુરૂષ સરદાર સાહેબના રાષ્ટ્ર માટે સમર્પણ અને યોગદાનને જન-જન સુધી ઉજાગર કરવા જિલ્લામાં વિશેષ રથ સાથે એકતા યાત્રાનું ઘઢી કઢાયેલું સુચારૂ આયોજન . જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ

માઢીયા ગામની સગીરા પર દુષ્કર્મ કરનારઆરોપીને આજીવન કેદ

livecrimenews@gmail.com

દોઢેક વર્ષ પુર્વે બોટાદના નાગલપુર ગામમાં રહેતા એક શખ્સે ૧૧ વર્ષિય સગીરાને લલચાવી, ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી માઢીયા ગામે શિતળામાંની દેરી પાસે લઈ જઈ ઈચ્છા અને સંમતિ વિરૂધ્ધ દુષ્કર્મ કર્યાની જે તે સમયે સગીરાની માતાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી ફરિયાદના આધારે વેળાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

દેવીપુજક સ્મશાનમાં આવાસ યોજનાનું કામ શરૂ થતા રોષ

કેશોદમાં દેવીપુજક સ્મશાનમાં આવાસ યોજનાનું કામ શરૂ થતા રોષ ત્રણ દિવસથી દિવસ રાત ઉપવાસ ઉપર ઊતર્યા કેશોદના જુનાગઢ રોડ નજીક આવેલ માધવમીલ અને રાધેક્રિષ્ના ગૌશાળા નજીક આવેલ દેવી પુજકના વર્ષો જુના સમાધી સ્થાન સ્મશાનમાં સરકારશ્રીની આવાસ યોજનાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે જેની જાણ દેવી પુજક સમાજને થતા સ્થાનીક આગેવાનોને રજુઆત કરવામાં

આયુષ્યમાન ભારત

આયુષ્યમાન ભારત આજે વિશ્વની સૌથી મોટી કહી શકાય એવી આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ દેશભરમાં થયો છે. ઝારખંડથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. જયારે ભાવનગર ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા આ યોજનાના પ્રારંભે ખાસ હાજર રહ્યા હતા. આ યોજના હેઠળ નોંધાયેલા પરિવારોને રૂ.5 લાખ સુધીની સારવાર ખાનગી

કેશોદમાં  હિન્દુ મુસ્લિમ એકતા સાથે મહોરમની ઉજવણી કરવામાં આવી

કેશોદમાં  હિન્દુ મુસ્લિમ એકતા સાથે મહોરમની ઉજવણી કરવામાં આવી  અલગ અલગ છબીલોમાં રોશની કરી અલગ પ્રકારનો માહોલ ઉભો કરી ન્યાઝનુ આયોજન કરવામાં આવેલ         ઈસ્લામ ધમૅના નવા વષૅ ની શરૂઆત મહોરૅમ માસથી થતી હોય જેમાં  ઈમામ હૂશૈનની કાફલાના ૭૨ શભ્યો સાથેની શહીદીને મૂસ્લિમ સમાજ દ્વારા યાદ કરી ગમ મનાવવામા

Top