You are here
Home > Author: livecrimenews

શું છે નવા ઈવીએમની ખાસિયત જાણો

આગામી લોકસભાની ચૂંટણીમાં M-3 ટાઈપના નવા EVMનો ઉપયોગ થશે, શું છે નવા ઈવીએમની ખાસિયત જાણો..   આગામી લોકસભાની ચૂંટણીઓમાં નવી ટેકનોલોજીથી સજ્જ થર્ડ જનરેશન વાળા M-3 ટાઈપના ઈવીએમનો ઉપયોગ કરવા કેન્દ્રીય ચૂંટણી પંચે તૈયારી કરી દીધી છે. જેમાં રૂ. 1940 કરોડના ખર્ચે નવા ઈવીએમ મશીનો લાવી અગાઉ વર્ષ 2006 પહેલા ખરીદાયેલ એમ-2

એકતા રથયાત્રા નક્કી કરાયેલાં ગામોએ પરિભ્રમણ કરવાના હેતુસર ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ

એકતા રથયાત્રા રથ નં. ૦૨નું ઉમરાળા તાલુકાનાં ચોગઠ ગામે આગમન થતાં પદાધિકારીઓએ સ્વાગત કરી અને તાલુકાનાં નક્કી કરાયેલાં ગામોએ પરિભ્રમણ કરવાના હેતુસર ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ ...ભાવનગર;ગુરૂવાર; સરદાર વલ્લભભાઈ પટેલ એ આપણા દેશ ને આઝાદી મળ્યા બાદ દેશના ૫૬૨ રજવાડાઓને એક છત્ર નીચે લાવી એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે અથાગ પ્રયત્ન

જન્મથી જ કુદરતની એક ખામીનો ભોગ બન્યો જેના લીધે 17 વર્ષની ઉંમરે પણ એની ઊંચાઈ માત્ર 3 ફૂટ

ભાવનગર જિલ્લાના ગોરખી ગામનો વતની ગણેશ બારૈયા જન્મથી જ કુદરતની એક ખામીનો ભોગ બન્યો જેના લીધે 17 વર્ષની ઉંમરે પણ એની ઊંચાઈ માત્ર 3 ફૂટ છે અને વજન 14.5 કિલો છે. ગરીબ પરિવારમાં જન્મેલો આ 6 બહેનોનો ભાઈ સમજણો થયો ત્યારથી એક સપનું જોતો હતો. ગણેશનું ધ્યેય હતું કે મારે

ખેલમહાકુંભ અંતર્ગત જુનાગઢ  જીલ્લાકક્ષાની કબડ્ડીની નુ આયોજન

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ગડુ શેરબાગ ગામે શ્રી દધિચી શૈક્ષણિક સંકુલ-ગડુ માં ખેલમહાકુંભ અંતર્ગત જુનાગઢ  જીલ્લાકક્ષાની કબડ્ડીની આયોજન કરવામાં આવેલ     માળીયા હાટીના તાલુકાના ગડુ શેરબાગ ગામે શ્રી દધિચી શૈક્ષણિક સંકુલ-ગડુ માં ખેલમહાકુંભ અંતર્ગત જુનાગઢ  જીલ્લાકક્ષાની કબડ્ડીની અન્ડર 14,અન્ડર 17 અને ઓપન ની રમત નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં

રાજપીપલામાં જૂની એન સી સી કમ્પાઉન્ડમાં રમી રહેલા બાળક પર ફાયરિંગ

livecrimenews@gmail.com

રાજપીપલામાં જૂની એન સી સી કમ્પાઉન્ડમાં રમી રહેલા બાળક પર ફાયરિંગ બાળકને ડાબા હાથની કોણીમાં ઇજા થતાં તેને રાજપીપળા સિવિલ હૉસ્પિટલ મા  ખસેડાયો રાજપીપલામાં લાલ ટાવર પાસે આવેલ જૂની એન સી સી કમ્પાઉન્ડમાં રમી રહેલા 14વર્ષ ના બાળક પર બાળક પર મોડી સાંજે  ફાયરિંગ થતા ચકચાર મચી જવા પામી હતી .અહીં રમતા

કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ  દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું

livecrimenews@gmail.com

કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ  દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હળવદમાં બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક ભાવેશભાઇ ઠક્કર પર મુસ્લિમો દ્વારા થયેલા હુમલાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું  હળવદ મુકામે બજરંગદળના રાષ્ટ્રીય પ્રાંતના પ્રમુખ ભાવેશભાઇ ઠક્કર પર તાજેતરમાં મુસ્લિમોના ટોળા દ્વારા હુમલો કરવામા આવ્યો હતો જેમાં ભાવેશભાઇ ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક સારવાર માટે અમદાવાદની કર્ણાવતી

જુનાગઢ જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને પકડી પાડતી જુનાગઢ પેરોલ-ફર્લો સ્ક્વોડ

જુનાગઢ જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને પકડી પાડતી જુનાગઢ પેરોલ-ફર્લો સ્ક્વોડ        જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબે પેરોલ-ફર્લો હેડના ફરાર આરોપીઓને પકડવાની કામગીરી બાબતે પેરોલ-ફર્લો સ્ક્વોડને સૂચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પો.સબ ઇન્સ.શ્રી આર.જે.રામ તથા પેરોલ-ફર્લો સ્ટાફ એમ બધાં

રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા. ૧૨ના રોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા ખાતે  આવી અને ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે

રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા. ૧૨ના રોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા ખાતે  આવી અને ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલે વિવિધ સમિતિની રચના કરી અધિકારીઓને ફરજો સોંપી ભાવનગર;શનિવાર; રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા. ૧૨ના રોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણનો મહિમા ઉજાગર કરી

“સ્ટેચ્યુ ઓફ યુનિટી” ના લોકાર્પણનો મહિમા ઉજાગર કરી સરદાર સાહેબનો એકતા અખંડિતતાનો ગામેગામ સંદેશ પ્રસરાવતી એકતા યાત્રા બે તબક્કામાં યોજાશે “એક ભારત – શ્રેષ્ઠ ભારત” ના સ્વપ્નદ્રષ્ટા લોહપુરૂષ સરદાર સાહેબના રાષ્ટ્ર માટે સમર્પણ અને યોગદાનને જન-જન સુધી ઉજાગર કરવા જિલ્લામાં વિશેષ રથ સાથે એકતા યાત્રાનું ઘઢી કઢાયેલું સુચારૂ આયોજન . જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ

Top